દિશાનિર્દેશ બટન

જ્યારે એક્સપ્લોર, ડ્રાઇવિંગ અથવા સૅટલાઇટ નકશો સિલેક્ટ કરવામાં આવે ત્યારે ટ્રાંઝિટ નકશો સિલેક્ટ કરવામાં આવે ત્યારે ટ્રાંઝિટ દિશાનિર્દેશોનો ઉપયોગ કરીને અથવા તમારી મુસાફરીનો ડિફૉલ્ટ મોડ (ડ્રાઇવિંગ , વૉકિંગ , અથવા સાયક્લિંગ )નો ઉપયોગ કરીને તમારા વર્તમાન લોકેશનથી ડેસ્ટિનેશન સુધીની મુસાફરીનો અંદાજિત સમય સૂચવે છે.

કોઈ અલગ નકશો સિલેક્ટ કરવા માટે ઉપર જમણી બાજુએ આવેલા બટન પર ટૅપ કરો. તમારો ડિફૉલ્ટ ટ્રાવેલ મોડ બદલવા માટે સેટિંગ્સ  > ઍપ્સ > નકશો પર જાઓ અને પછી પસંદગીના ટ્રાવેલ પ્રકારની નીચેનો વિકલ્પ પસંદ કરો.