ઍપ સ્વિચર ખોલો

નીચેનામાંથી કોઈ પણ એક કરો :

  • નીચેની ધારથી ઉપર સ્વાઇપ કરો અને સ્ક્રીનની મધ્યમાં પૉઝ કરો.

  • હોમ બટન (હોમ બટન સાથેના iPad પર) પર ડબલ-ક્લિક કરો.

વધુ ઍપ્સ જોવા માટે જમણે સ્વાઇપ કરો. બીજી ઍપ પર સ્વિચ કરવા માટે તેના પર ટૅપ કરો. ઍપ સ્વિચર બંધ કરવા માટે સ્ક્રીન પર ટૅપ કરો અથવા હોમ બટન દબાવો (હોમ બટન સાથેનાં iPad પર).